$I_{3}^{-}$ ની ભૂમિતિ શું છે?

  • A
    ત્રિકોણીય
  • B
    રેખીય
  • C
    સમચતુષ્ફલકીય
  • D
    $T$-આકાર

Explore More

Similar Questions

આણ્વિય બ્રોમિનની ત્રણ મોલ આણ્વિય ફ્લોરિન સાથેની પ્રક્રિયાથી આંતર-હેલોજન સંયોજન બને છે. મધ્યસ્થ હેલોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કુલ સંખ્યા કેટલી છે?

$XeF_2$ માં $Xe$ પર રહેલા અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે?

$ClF_3$ એ $AB_4$,$AB_4E$,અને $AB_3E_2$ માંથી કયા પ્રકારનું છે? સમજાવો.

પાણીમાં $104.5^{\circ}$ બંધકોણ માટે તમે શું કારણ આપશો?

નીચેનામાંથી કઈ જોડીના ઘટકો સમબંધારણીય (isostructural) નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo