આપેલ સત્યતા કોષ્ટક (truth table) શેનું છે:
$A$$X$
$0$$1$
$1$$0$

  • A
    $OR$ ગેટ
  • B
    $AND$ ગેટ
  • C
    $NOT$ ગેટ
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ લોજિક સર્કિટમાં,જો ઇનપુટ $A$ અને $B$ અનુક્રમે $0$ અને $1$ હોય,તો $Y$ પરનું આઉટપુટ $x$ છે. $x$ નું મૂલ્ય કેટલું થાય?...........

આપેલ લોજિક સર્કિટનું આઉટપુટ શું છે?

આપેલા ઇનપુટ્સ માટે નીચેનામાંથી કયા લોજિક ગેટનું આઉટપુટ '$1$' હશે?

નીચે આપેલ સત્યતા કોષ્ટક કયા ગેટ માટે છે?
$A: 0, 0, 1, 1$
$B: 0, 1, 0, 1$
$C: 1, 1, 1, 0$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર લોજિક ગેટ જોડાયેલા છે. જો ઇનપુટ $A=0$,$B=1$ અને $C=1$ હોય,તો $y_1$ અને $y_2$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo