મિથેનની દહન ઉષ્મા $-800 \ kJ \ mol^{-1}$ છે. $4 \times 10^{-4} \ kg$ મિથેન માટે દહન ઉષ્મા કેટલી થશે?

  • A
    $-800 \ kJ$
  • B
    $-3.2 \times 10^{4} \ kJ$
  • C
    $-20 \ kJ$
  • D
    $-1600 \ kJ$

Explore More

Similar Questions

$1 \ mol$ મેગ્નેશિયમ નાઇટ્રાઇડની વધુ પાણી સાથે પ્રક્રિયા કરતા કઈ નીપજ મળે છે?

$20 \ mL$ ના $0.025 \ M$ $KMnO_4$ દ્રાવણ દ્વારા સંપૂર્ણપણે ઓક્સિડેશન પામી શકે તેવા $0.1 \ M$ ઓક્ઝેલિક એસિડનું કદ કેટલું હશે ($mL$ માં)?

વાયુઓના મિશ્રણમાં $H_2$ અને $O_2$ વાયુઓ $1 : 4$ $(w/w)$ ના ગુણોત્તરમાં છે. મિશ્રણમાં બંને વાયુઓનો મોલર ગુણોત્તર શું છે?

$0.5 \ M$ $H_2SO_4$ ને $1 \ L$ થી $10 \ L$ સુધી મંદ કરવામાં આવે છે,તો પરિણામી દ્રાવણની નોર્માલિટી ......... $N$ થશે.

સાયક્લોહેક્ઝેનોલ $(C_6H_{11}OH)$ નું સાયક્લોહેક્ઝીન $(C_6H_{10})$ માં નિર્જળીકરણ કરવાથી $75\%$ નીપજ મળે છે. જો $100 \ g$ સાયક્લોહેક્ઝેનોલનું નિર્જળીકરણ કરવામાં આવે,તો મળતી નીપજનું દળ $g$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo