પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણની ઉષ્મા લગભગ કેટલી હોય છે?

  • A
    $+ 57.32 \, J$
  • B
    $- 57.32 \, kJ$
  • C
    $+ 13.7 \, J$
  • D
    $- 13.7 \, kcal$

Explore More

Similar Questions

$Ba^{2+}$ ની પ્રમાણિત સર્જન ઉષ્મા,$kcal / mol$ માં કેટલી છે?
[આપેલ છે: $SO_4^{2-}$ આયન $(aq)$ ની પ્રમાણિત સર્જન ઉષ્મા $= -216 \ kcal / mol$,
$BaSO_{4(s)}$ ની સ્ફટિકીકરણની પ્રમાણિત ઉષ્મા $= -4.5 \ kcal / mol$,$BaSO_{4(s)}$ ની પ્રમાણિત સર્જન ઉષ્મા $= -349 \ kcal / mol$]

પ્રક્રિયાની એન્થાલ્પી એટલે શું?

$N \equiv N$,$H - H$ અને $N - H$ બંધની બંધ ઉર્જા અનુક્રમે $945$,$436$ અને $391 \ kJ \cdot mol^{-1}$ આપેલ છે,તો નીચેની પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$ માટે એન્થાલ્પી ...... $kJ$ છે.

$H_2$, $Cl_2$ અને $HCl$ ની બંધ વિયોજન એન્થાલ્પી અનુક્રમે $434 \text{ kJ mol}^{-1}$, $242 \text{ kJ mol}^{-1}$ અને $431 \text{ kJ mol}^{-1}$ છે. $HCl$ ની સર્જન એન્થાલ્પીની ગણતરી કરો.

$H_{2(g)} + I_{2(g)} \rightarrow 2HI_{(g)}; \Delta H = 12.40 \, Kcal$ પ્રક્રિયા માટે,$HI$ ની નિર્માણ ઉષ્મા (heat of formation) ....... $Kcal$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo