સૌથી ઉચ્ચ $Mn$ ફ્લોરાઈડ $MnF_4$ છે જ્યારે સૌથી ઉચ્ચ ઓક્સાઈડ $Mn_2O_7$ છે, કારણ કે . . . . . . .

  • A
    ફ્લોરિન પાસે $d$-કક્ષક હોતી નથી.
  • B
    ઓક્સિજનની વિદ્યુતઋણતા ફ્લોરિન કરતા વધારે છે.
  • C
    ઓક્સિજનનું પરમાણ્વીય કદ ફ્લોરિન કરતા ઓછું છે.
  • D
    ઓક્સિજન બહુબંધ બનાવે છે અને ફ્લોરિન એકલ બંધ બનાવે છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(A)$: આયોડાઇડ સિવાયના તમામ $Cu$ $(II)$ હેલાઇડ જાણીતા છે.
કારણ $(R)$: $Cu^{2+}$ એ $I^{-}$ નું $I_2$ માં ઓક્સિડેશન કરે છે.
સાચો જવાબ છે:

સંક્રાંતિ ધાતુઓ તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વ્યાપક રીતે પરિવર્તનશીલ હોય છે. આ ઉદાહરણો સહિત સમજાવો અથવા $3d$ શ્રેણીની ધાતુઓની એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા વિશે લખો.

Difficult
View Solution

બધા જ $Cu(II)$ હેલાઈડ જાણીતા છે,સિવાય કે આયોડાઈડ. તેનું કારણ એ છે કે:

$H_2$ અને $O_2$ સાથે લેન્થેનોઇડ્સની રાસાયણિક પ્રતિક્રિયાઓનું વર્ણન કરો.

$E^{\circ}_{M^{3+} \mid M^{2+}} \text{ (} V \text{ માં) કોના માટે સૌથી વધુ છે?}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo