બેરિલિયમ મેળવવાની અત્યંત કાર્યક્ષમ પદ્ધતિ કઈ છે?

  • A
    બેરિલિયમ કાર્બાઇડનું વિયોજન
  • B
    પિગળેલા બેરિલિયમ ક્લોરાઇડનું વિદ્યુતવિભાજન
  • C
    કાર્બન સાથે બેરિલિયમ ઓક્સાઇડનું રિડક્શન
  • D
    મેગ્નેશિયમ સાથે બેરિલિયમ હેલાઇડનું રિડક્શન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કાર્બોનેટને ગરમ કરતાં તેનું વિઘટન થાય છે?

Column-$I$ માં આપેલા સંયોજનોને Column-$II$ માં દર્શાવેલ તેમના ઉપયોગો સાથે જોડો:
Column-$I$ Column-$II$
$A$. $CaCO_3$ $1$. ડેન્ટિસ્ટ્રી,સુશોભનનું કામ
$B$. $Ca(OH)_2$ $2$. કોસ્ટિક સોડામાંથી સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન
$C$. $CaO$ $3$. ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળનું ઉત્પાદન
$D$. $CaSO_4$ $4$. સફેદ રંગકામ (white washing) માં વપરાય છે

નીચેનામાંથી કયો આલ્કલાઇન અર્થ ધાતુનો હાઇડ્રોક્સાઇડ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે?

વિધાન $A$: હિલિયમ અને બેરેલિયમ બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોનીય રચના $ns^2$ પ્રકારની ધરાવે છે.
કારણ $R$: બંને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા નિર્જળ $MgCl_2$ બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo