શરીરની અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે થાયરોઇડ, જનનપિંડ વગેરે પર પ્રભાવ પાડતા અંતઃસ્ત્રાવો કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

  • A
    અગ્ર પિટ્યુટરી
  • B
    પશ્ચ પિટ્યુટરી
  • C
    મધ્ય ભાગ
  • D
    પાર્સ ટ્યુબેરલિસ

Explore More

Similar Questions

પિટ્યુટરી ગ્રંથિનો $Pars \text{ } distalis$ ભાગ એટલે શું?

કયું અંતઃસ્ત્રાવ પ્રોટીન એનાબોલિઝમ,આંતરડામાંથી કેલ્શિયમનું શોષણ અને $ATP$ ઉત્પાદન માટે રુધિર ગ્લુકોઝના ઉપયોગને અવરોધે છે?

પુખ્ત માનવ સ્ત્રીઓમાં,ઓક્સિટોસિન:

વામનતા (dwarfism) નું કારણ શું છે?

મહાકાયતા (Gigantism) અને એક્રોમેગાલી (Acromegaly) $..........$ ને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo