યજમાન પાક છોડ નીચેનામાંથી કયા કારણોસર કીટકો સામે પ્રતિરોધક હોઈ શકે છે?
$I$. બાહ્યાકાર લક્ષણો
$II$. જૈવરાસાયણિક લક્ષણો
$III$. દેહધાર્મિક લક્ષણો
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$ અને $II$
  • B
    $II$ અને $III$
  • C
    $I$ અને $III$
  • D
    $I$,$II$ અને $III$

Explore More

Similar Questions

પરભાણી ક્રાંતિ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

પરંપરાગત સંકરણ પધ્ધતિનો ગેરફાયદો શું છે?

વન્ડર ઘઉં (Wonder wheat) એ ઘઉંની નવી જાત છે જે કોના દ્વારા વિકસાવવામાં આવી છે?

ઘઉંની મેક્સિકન વામન જાત.....દ્વારા વિકસાવવામાં આવી હતી.

પસંદગી (Selection) એ નીચેનામાંથી કઈ પદ્ધતિ સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo