$BeCl_2$,$BCl_3$ અને $CCl_4$ અણુઓમાં મધ્યસ્થ પરમાણુઓ દ્વારા વપરાતી સંકર કક્ષકો અનુક્રમે કઈ છે?

  • A
    $sp^2$,$sp^3$ અને $sp$
  • B
    $sp$,$sp^2$ અને $sp^3$
  • C
    $sp^2$,$sp^3$ અને $sp^2$
  • D
    $sp^2$,$sp$ અને $sp^3$

Explore More

Similar Questions

બેન્ઝીનમાં ઓર્બિટલ્સનું ઓવરલેપિંગ કયા પ્રકારનું હોય છે?

શું નીચેની પ્રક્રિયાના પરિણામે $B$ અને $N$ પરમાણુઓના સંકરણમાં કોઈ ફેરફાર થાય છે? $BF_3 + NH_3 \to F_3B \cdot NH_3$

જ્યારે કાર્બન પરમાણુની સંકરણ અવસ્થા $sp^3$ થી $sp^2$ થી $sp$ માં બદલાય છે,ત્યારે સંકરિત કક્ષકો વચ્ચેનો ખૂણો

$sp^3d^2$ સંકર કક્ષકો કયો આકાર ધરાવે છે?

કયા સંકરણમાં કોણીય (angular) આકાર શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo