સાત કાર્બન પરમાણુઓ ધરાવતો હાઇડ્રોકાર્બન જેમાં નિયોપેન્ટાઇલ અને વિનાઇલ સમૂહ હોય તે છે:

  • A
    $2, 2-$ડાયમિથાઇલ$-4-$પેન્ટેન
  • B
    $4, 4-$ડાયમિથાઇલ$-1-$પેન્ટેન
  • C
    આઇસોપ્રોપાઇલ$-2-$બ્યુટીન
  • D
    $2, 2-$ડાયમિથાઇલ$-3-$પેન્ટેન

Explore More

Similar Questions

$m$-ક્લોરોપરબેન્ઝોઈક એસિડ $(MCPBA)$ આપેલ આલ્કીન સાથે પ્રક્રિયા કરે છે. ઉપરની પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

$2-$પેન્ટેનમાં $HBr$ ઉમેરતા શું મળે છે?

નીચેનામાંથી કયો પ્રક્રિયક $but-1-ene$ સાથે પ્રક્રિયા કરીને પ્રકાશીય રીતે નિષ્ક્રિય (optically inactive) નીપજ આપે છે?

પ્રોપીનની $HOCl$ સાથેની પ્રક્રિયા પ્રથમ તબક્કામાં નીચેનામાંથી કોના યોગશીલથી થાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં માર્કોવનીકોવના નિયમનું ઉલ્લંઘન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo