કોલોસ્ટ્રમ (નવજાત શિશુ માટેનું પ્રથમ દૂધ) માં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું ઇમ્યુનોગ્લોબ્યુલિન કયું છે?

  • A
    $IgG$
  • B
    $IgM$
  • C
    $IgD$
  • D
    $IgA$

Explore More

Similar Questions

વૃદ્ધ વ્યક્તિનો રોગપ્રતિકારક પ્રતિભાવ ...... ગ્રંથિના અધઃપતનને કારણે નબળો પડી જાય છે.

ઓરી (measles) ના હુમલા પછી બાળકમાં વિકસતી રોગપ્રતિકારક શક્તિ એ . . . . . . રોગપ્રતિકારક શક્તિ છે.

મૂત્રજનનમાર્ગના અસ્તરમાં રહેલ શ્લેષ્મ પડ શરીરમાં પ્રવેશતા રોગકારક સજીવોને પકડવામાં મદદ કરે છે. આ કયા પ્રકારનો અંતરાય છે?

રસીકરણ વ્યક્તિને રોગથી સુરક્ષિત કરે છે કારણ કે તે

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. શારીરિક અંતરાય $I$. જઠરમાંના અમ્લ,મુખમાંની લાળ,આંખોના અશ્રુ
$Q$. દેહધાર્મિક અંતરાય $II$. ત્વચા,શ્વસનમાર્ગ,જઠરાંત્રીય અને મૂત્રજનન માર્ગના અધિચ્છદનું શ્લેષ્મનું અસ્તર
$R$. કોષાંતરીય અંતરાય $III$. ઈન્ટરફેરોન
$S$. કોષરસીય (સાયટોકાઈન) અંતરાય $IV$. તટસ્થકોષ ($PMNL$-ન્યુટ્રોફિલ્સ),એકકેન્દ્રીકણ,$NK$ કોષો,બૃહદકોષો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo