$6 \, V$ emf ધરાવતી બેટરીને $2 \, H$ ઇન્ડક્ટન્સ અને $12 \, \Omega$ અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે પ્રવાહમાં થતો પ્રારંભિક વધારો કેટલો હશે?

  • A
    $0.5 \, A \, s^{-1}$
  • B
    $1 \, A \, s^{-1}$
  • C
    $3 \, A \, s^{-1}$
  • D
    $4 \, A \, s^{-1}$

Explore More

Similar Questions

આકૃતિ એક સર્કિટ દર્શાવે છે જેમાં $R = 2.0 \, \Omega$ અવરોધ ધરાવતા ત્રણ અવરોધકો, $L = 2.0 \, mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા બે ઇન્ડક્ટર્સ અને $E = 9 \, V$ emf ધરાવતી આદર્શ બેટરી છે. સ્વિચ $S$ બંધ કર્યા પછી તરત જ પ્રવાહ $i$ .... $A$ હશે.

જ્યારે emf $E$,ઇન્ડક્ટન્સ $L$ અને અવરોધ $R$ ધરાવતો એક ચોક્કસ પરિપથ બંધ કરવામાં આવે છે,ત્યારે તેમાં પ્રવાહ સમય સાથે વક્ર $1$ મુજબ વધે છે. એક પેરામીટર ($L$ અથવા $R$) બદલ્યા પછી,જ્યારે પરિપથ બીજી વાર બંધ કરવામાં આવે છે ત્યારે પ્રવાહમાં વધારો વક્ર $2$ ને અનુસરે છે. કયો પેરામીટર બદલાયો છે?

આપેલ સર્કિટમાં,કોષ આદર્શ છે. કોઈલનું ઇન્ડક્ટન્સ $4H$ છે અને અવરોધ શૂન્ય છે. $F$ એ શૂન્ય અવરોધ ધરાવતો ફ્યુઝ છે અને જ્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ $5A$ સુધી પહોંચે ત્યારે તે ઉડી જશે. સ્વીચ $t = 0$ સમયે બંધ કરવામાં આવે છે. ફ્યુઝ કેટલા સમય પછી ઉડી જશે?

Difficult
View Solution

આપેલ પરિપથ માટે,સ્વિચ $S$ બંધ કર્યા પછી તરત જ $6\,V$ ની બેટરીમાંથી વહેતો પ્રવાહ $.......A$ હશે.

$15 V$ નું emf $5 H$ ઇન્ડક્ટન્સ અને $10 \Omega$ અવરોધ ધરાવતા પરિપથમાં લાગુ કરવામાં આવે છે. સ્વીચ બંધ કર્યા પછી $t=\infty$ અને $t=1 s$ સમયે પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo