વિધાન $(p \wedge \sim q) \Rightarrow r$ નું પ્રતિવિધાન (inverse) શું છે?

  • A
    $\sim r \Rightarrow \sim p \vee q$
  • B
    $\sim p \vee q \Rightarrow \sim r$
  • C
    $r \Rightarrow p \wedge \sim q$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો બિંદુ $P(1, -2, 1)$ નું સમતલ $x + 2y - 2z = \alpha$ (જ્યાં $\alpha > 0$) થી અંતર $5$ હોય,તો $P$ માંથી સમતલ પરના લંબનો લંબપાદ શોધો.

લાંબા અસ્થિના છેડે કયા પ્રકારની કાસ્થિ જોવા મળે છે?

$R.H. Whittaker$ દ્વારા સૂચવવામાં આવેલ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શેના પર આધારિત નથી?

વિધાન $(A)$: સાયક્લોહેક્ઝેન સૌથી વધુ સ્થાયી સાયક્લોઆલ્કેન છે.
કારણ $(R)$: સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન એન્ગલ સ્ટ્રેન (કોણીય તણાવ) અને ટોર્સનલ સ્ટ્રેનને કારણે ઓછા સ્થાયી છે.
સાચો જવાબ છે:

જ્યારે એસિડયુક્ત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે $965 \ seconds$ માં કેથોડ પર $N.T.P.$ એ $112 \ mL$ હાઇડ્રોજન વાયુ એકત્રિત થાય છે. પસાર થયેલ વિદ્યુત પ્રવાહ,એમ્પીયરમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo