$A^{+}$ અને $B^{-}$ આયનોની આયનીય ત્રિજ્યા અનુક્રમે $0.98 \times 10^{-10} \ m$ અને $1.81 \times 10^{-10} \ m$ છે. $AB$ માં દરેક આયનનો સવર્ગ આંક (coordination number) કેટલો હશે?

  • A
    $8$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

અંત:કેન્દ્રિત ઘન $(BCC)$ બંધારણ જેવા કે $CsCl$ માં,બે નજીકના પાડોશી ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે?

એક આયનીય સ્ફટિક $LiAg$ એ ઘન સ્ફટિક પ્રણાલીમાં ગોઠવાયેલ છે જેમાં દરેક $Li^+$ અને $Ag^+$ નો સવર્ગ આંક $8$ છે. સ્ફટિક રચના કઈ છે?

એક સંયોજન $NaCl$ પ્રકારના બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. તો વણરોકાયેલા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલા $\%$ થશે?

જો $fcc$ રચનામાં ઘન એકમકોષની ધારીની લંબાઈ $620 \ pm$ હોય, તો તત્વની પરમાણ્વીય ત્રિજ્યા ............... $pm$ થશે.

હેક્સાગોનલ ક્લોઝ-પેક્ડ $(HCP)$ રચનામાં સ્ફટિકીકરણ પામતી ધાતુનો સવર્ગ આંક કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo