ફિનોલનો આયનીકરણ અચળાંક ઇથેનોલ કરતા વધારે છે કારણ કે

  • A
    ફિનોક્સાઇડ આયન ઇથેનોક્સાઇડ કરતા મોટો છે
  • B
    ફિનોક્સાઇડ આયન ઇથેનોક્સાઇડ કરતા પ્રબળ બેઇઝ છે
  • C
    ફિનોક્સાઇડ આયન વિસ્થાનિકરણ દ્વારા સ્થાયી થાય છે
  • D
    ફિનોક્સાઇડ આયન ઇથોક્સાઇડ કરતા ઓછો સ્થાયી છે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખી બતાવો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?
$2-(2-hydroxyethyl)phenol$ $\xrightarrow[2. \, CH_3I \, (1. \, eq.)]{1. \, K_2CO_3}$

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ $o, p-$નિર્દેશક સમૂહ છે?

ફિનોલની નાઈટ્રેશન અને બ્રોમિનેશન પ્રક્રિયાઓ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo