$[Co(NH_{3})_{4}Cl_{2}]^{+}$ ના જે સમઘટક(કો) માં $Cl-Co-Cl$ ખૂણો $90^{\circ}$ હોય છે તે છે:

  • A
    મેરિડિયોનલ અને ટ્રાન્સ
  • B
    સીસ અને ટ્રાન્સ
  • C
    માત્ર ટ્રાન્સ
  • D
    માત્ર સીસ

Explore More

Similar Questions

કયા સંકીર્ણ સંયોજનમાં ફેશિયલ $(fac)$ સમઘટકતા જોવા મળે છે?

અષ્ટફલકીય સંકીર્ણ $[Co(NH_3)_4Br_2]Cl$ દ્વારા કયા પ્રકારની સમઘટકતા દર્શાવવામાં આવે છે?

એક સંયોજન $490-500 \,nm$ તરંગલંબાઇના વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેનો પૂરક રંગ કયો છે?

$\mu = \sqrt{15}$ એ કઈ જોડી માટે સાચું છે :-

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo