હાઇડ્રોજનના સમસ્થાનિકો કયા છે?

  • A
    માત્ર ટ્રિટિયમ અને પ્રોટિયમ
  • B
    માત્ર પ્રોટિયમ અને ડ્યુટેરિયમ
  • C
    પ્રોટિયમ,ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ
  • D
    માત્ર ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ

Explore More

Similar Questions

'કોલ ગેસિફિકેશન' દ્વારા મેળવવામાં આવતા ડાયહાઈડ્રોજનનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય?

પાણીમાંથી હાઇડ્રોજન,પાણીની કોની સાથેની પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે?

$H_2O$,$B_2H_6$ અને $NaH$ કયા પ્રકારના હાઇડ્રાઇડના વર્ગમાં આવે છે,તે જણાવો.

ડાયહાઈડ્રોજનની વિદ્યુતવિભાજન પદ્ધતિ દ્વારા જથ્થાબંધ બનાવટનું વર્ણન કરો. આ પ્રક્રિયામાં વિદ્યુતવિભાજ્યની ભૂમિકા શું છે?

હાઇડ્રોજન નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયામાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo