$[Co(NH_3)_3(NO_2)_3]$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    ટ્રાયએમાઇનટ્રાયનાઇટ્રો-$N$-કોબાલ્ટ $(III)$
  • B
    ટ્રાયનાઇટ્રોટ્રાયએમાઇન કોબાલ્ટ $(II)$
  • C
    ટ્રાયનાઇટ્રોટ્રાયએમાઇન કોબાલ્ટ $(III)$ આયન
  • D
    ટ્રાયનાઇટ્રાઇટ્રાયએમાઇન કોબાલ્ટેટ $(III)$

Explore More

Similar Questions

$[CO(NO_2)(NH_3)_5]Cl_2$ સંકીર્ણ માટે $IUPAC$ નામ શું છે?

$[Fe(CO)_5]$ સંકીર્ણ સંયોજનમાં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Cr(C_2O_4)_3]^{3-}$

ક્લોરોબીસ(ઈથીલીન ડાયએમાઈન)નાઈટ્રોકોબાલ્ટ $(III)$ આયનનું સૂત્ર શું છે?

Difficult
View Solution

નીચેના સવર્ગ સંયોજનો માટેના સૂત્રો લખો:
$(a)$ ટેટ્રાએમાઈનએક્વાક્લોરિડોકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
$(b)$ પોટેશિયમ ટેટ્રાહાઈડ્રોક્સિડોઝિંકેટ $(II)$
$(c)$ પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ $(III)$
$(d)$ ડાયક્લોરિડોબિસ(ઈથેન$-1,2-$ડાયએમાઈન)કોબાલ્ટ $(III)$
$(e)$ ટેટ્રાકાર્બોનિલનિકલ $(0)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo