હર્બેરિયમ શીટના લેબલ પર કઈ માહિતી હોતી નથી?

  • A
    એકત્રીકરણની તારીખ
  • B
    એકત્ર કરનારનું નામ
  • C
    સ્થાનિક નામ
  • D
    વનસ્પતિની ઊંચાઈ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જગ્યાનો ઉપયોગ પ્રાણીઓને જીવંત સ્વરૂપમાં રાખવા માટે થાય છે?

સાચી જોડ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$A$. બહિઃસ્થાન (Ex-situ) સંરક્ષણ$I$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$B$. ઝડપી સંદર્ભ પદ્ધતિ$II$. સંગ્રહાલય (Museum)
$C$. સંગ્રહિત વનસ્પતિઓ અને પ્રાણીઓ$III$. વનસ્પતિજાત (Flora)
$D$. કોઈ ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિઓના નિવાસસ્થાન અને વિતરણનો અહેવાલ$IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $(NBRI)$ માં શું હોય છે?

ખોટી જોડ શોધો:

વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે નીચેનામાંથી મુખ્ય સ્ત્રોત કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo