$5x^2-xy-5x+y=0$ દ્વારા દર્શાવેલ રેખાઓ વર્તુળ $S=0$ ના અભિલંબ છે. જો આ વર્તુળ,વર્તુળ $S^{\prime} \equiv x^2+y^2-2x+2y-7=0$ ને બહારથી સ્પર્શે છે,તો $S=0$ ના સાપેક્ષમાં $S^{\prime}=0$ ના કેન્દ્રની સ્પર્શક જીવાનું સમીકરણ શોધો.

  • A
    $2y-7=0$
  • B
    $x-1=0$
  • C
    $3x+4y-7=0$
  • D
    $x+y=5$

Explore More

Similar Questions

બે વર્તુળો $S_1 = px^2 + py^2 + 2g'x + 2f'y + d = 0$ અને $S_2 = x^2 + y^2 + 2gx + 2fy + d' = 0$ સામાન્ય જીવા $PQ$ ધરાવે છે. $PQ$ નું સમીકરણ શું છે?

એકમ ત્રિજ્યાનું વર્તૂળ $C_1$ પ્રથમ ચરણમાં આવેલું છે અને બંને યામ અક્ષોને સ્પર્શેં છે. બીજા એવા વર્તૂળની ત્રિજ્યા જે બંને યામ અક્ષોને સ્પર્શેં છે અને $C_1$ ને એવી રીતે છેદે છે કે જેથી સામાન્ય જીવા મહત્તમ લંબાઈની થાય,તે છે:

વર્તુળ $x^2 + y^2 = 2x$ ના કેન્દ્રથી બે વર્તુળો $x^2 + y^2 + 5x - 8y + 1 = 0$ અને $x^2 + y^2 - 3x + 7y - 25 = 0$ ના છેદબિંદુઓમાંથી પસાર થતી સીધી રેખાનું અંતર કેટલું છે?

વક્ર $4x^2 + y^2 - x + 4y = 0$ ની જીવાઓ જે ઉગમબિંદુ આગળ કાટખૂણો આંતરે છે તે એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે,જેના યામ છે:

વર્તુળ $x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ માટે ઉગમબિંદુ અને બિંદુ $(g, f)$ માંથી દોરેલા સ્પર્શકોની સંપર્ક જીવાઓ વચ્ચેનું અંતર કેટલું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo