$0^o C$ તાપમાને જ્યારે કોઈ ઘન પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના વજનમાં થતો ઘટાડો $W_0$ છે અને $t^o C$ તાપમાને તે $W$ છે. જો ઘન પદાર્થ અને પ્રવાહીના કદ પ્રસરણાંક અનુક્રમે $\gamma_s$ અને $\gamma_l$ હોય,તો $W$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $W_0 [1 + ( \gamma _s -\gamma _l) t]$
  • B
    $W_0 [1 - (\gamma_s -\gamma_l)t]$
  • C
    $W_0 [(\gamma_s -\gamma_l) t]$
  • D
    $W_0t/(\gamma_s -\gamma_l)$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $H$ ઊંચાઈ ધરાવતો એક શંકુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરી વડે $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં લટકાવેલ છે. શંકુની ત્રાંસી સપાટી પર પ્રવાહી દ્વારા લાગતું બળ કેટલું હશે?

સોનાનો એક ટુકડો હવામાં $10 \,g$ અને પાણીમાં $9 \,g$ વજન ધરાવે છે. તો પોલાણ (cavity) નું કદ $cc$ માં કેટલું હશે? (સોનાની ઘનતા $= 19.3 \,g \,cm^{-3}$)

$R$ ત્રિજ્યા ધરાવતો અને $\sigma$ સાપેક્ષ ઘનતા ધરાવતા પદાર્થનો બનેલો એક ગોળો છે,જેમાં $r$ ત્રિજ્યાની કેન્દ્રિત પોલાણ (cavity) છે. જ્યારે તેને પાણીથી ભરેલી ટાંકીમાં મૂકવામાં આવે છે ત્યારે તે તરવા લાગે છે. તો $R/r$ ગુણોત્તરનું મૂલ્ય કેટલું હશે?

$V$ કદ અને $\sigma_b$ ઘનતા ધરાવતા એક બ્લોકને $\sigma_l$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે (જ્યાં $\sigma_l > \sigma_b$). જો બ્લોકને પ્રવાહીમાં સંપૂર્ણ ડૂબેલા રહીને $h$ ઊંચાઈ સુધી ઉપર તરફ ખસેડવામાં આવે,તો તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

પાણીની ડોલમાં તરતા લાકડાના બ્લોકનો $\frac{4}{5}$ ભાગ પાણીમાં ડૂબેલો છે. જ્યારે ડોલમાં અમુક પ્રમાણમાં તેલ ઉમેરવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે બ્લોક તેલની સપાટીની બરાબર નીચે છે,જેમાં તેનો અડધો ભાગ પાણીમાં અને અડધો ભાગ તેલમાં છે. પાણીની સાપેક્ષમાં તેલની ઘનતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo