$R$ અવરોધ ધરાવતા કોઈલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\Delta t$ સમયમાં $\Delta \phi$ જેટલું બદલાય છે. તો કોઈલમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત વિદ્યુતભાર અનુક્રમે કેટલા હશે?

  • A
    $\left(\frac{\Delta \phi}{\Delta t}\right) R$ અને $\frac{R}{\Delta \phi}$
  • B
    $\frac{\Delta \phi}{R}$ અને $R\left(\frac{\Delta t}{\Delta \phi}\right)$
  • C
    $\frac{\Delta \phi}{R}+R$ અને $\frac{\Delta \phi}{\Delta t}$
  • D
    $\left(\frac{\Delta \phi}{\Delta t}\right) \times \frac{1}{R}$ અને $\frac{\Delta \phi}{R}$

Explore More

Similar Questions

$100$ આંટા અને $1 \times 10^{-3} \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી એક કોઇલને $1 \ Wb/m^2$ ના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવી છે. જો ચુંબકીયક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે,તો પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુતભાર કેટલો હશે? (પરિપથનો અવરોધ $10 \ \Omega$ છે.)

$1.0 \,Wb \,m^{-2}$ ની ફ્લક્સ ઘનતા ધરાવતું ચુંબકીય ક્ષેત્ર $0.01 \,m^2$ ક્ષેત્રફળ ધરાવતી $80$ આંટાવાળી કોઈલને લંબ રૂપે કાર્ય કરે છે। જો આ કોઈલને $0.2 \,s$ માં ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે, તો તેમાં પ્રેરિત emf કેટલું હશે ($\,V$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રીંગ તરફ નીચે પડી રહ્યો છે. જો રીંગની ઉપરથી જોવામાં આવે,તો પ્રેરિત પ્રવાહની દિશા શું હશે?

એક કોઈલનું ક્ષેત્રફળ $A$ છે. આ કોઈલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે જે $t$ સમયમાં $B_{0}$ થી બદલાઈને $4 B_{0}$ થાય છે. કોઈલમાં ઉદ્ભવતા પ્રેરિત e.m.f. નું મૂલ્ય કેટલું હશે?

એક નળાકાર ગજિયો ચુંબક એક વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર રાખવામાં આવેલ છે. જો ચુંબકને તેની પોતાની અક્ષની આસપાસ ફેરવવામાં આવે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo