શ્વેત અને પીળા તંતુઓ વચ્ચેનો મુખ્ય તફાવત શેનો છે?

  • A
    પ્રોટીન
  • B
    તંતુઓનો રંગ
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

હાયલિન કાસ્થિ (Hyaline cartilage) શેનું નિર્માણ કરે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. સઘન અનિયમિત સંયોજક પેશી$I$. અધિચ્છદ માટે આધારભૂત માળખું પૂરું પાડે છે
$B$. સઘન નિયમિત સંયોજક પેશી$II$. રુધિર
$C$. છૂટક (એરિઓલર) પેશી$III$. ત્વચામાં હાજર
$D$. વિશિષ્ટ સંયોજક પેશી$IV$. અસ્થિબંધ (લિગામેન્ટ્સ)

હાર્વેસિયન કેનાલ (Haversian canal) $ \dots $ ધરાવે છે.

આપણા બાહ્યકર્ણના કર્ણપલ્લવમાં આધારક રચના બનાવતી પેશી,.......... માં પણ જોવા મળે છે.

સ્નાયુબંધ (Tendons) અને અસ્થિબંધ (Ligaments) એ કયા પ્રકારની પેશીના વિશિષ્ટ પ્રકારો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo