$CCl_{4}$ ની તુલનામાં $SiCl_{4}$ સરળતાથી જળવિભાજન પામે છે તેનું મુખ્ય કારણ શું છે?

  • A
    $Si-Cl$ બંધ $C-Cl$ બંધ કરતા નિર્બળ છે
  • B
    $SiCl_{4}$ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે
  • C
    $SiCl_{4}$ સહસંયોજક છે
  • D
    $Si$ તેનો સવર્ગ આંક ચારથી વધારી શકે છે

Explore More

Similar Questions

ફોટોવોલ્ટેઇક સામગ્રીમાં સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

ખોટું વિધાન ઓળખો.

નીચેની પ્રક્રિયાઓ સમજાવો:
$(a)$ સિલિકોનને કોપરની હાજરીમાં ઊંચા તાપમાને મિથાઈલ ક્લોરાઈડ સાથે ગરમ કરવામાં આવે છે;
$(b)$ સિલિકોન ડાયોક્સાઈડની હાઈડ્રોજન ફ્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે;
$(c)$ $CO$ ને $ZnO$ સાથે ગરમ કરવામાં આવે છે;
$(d)$ જલીયકૃત એલ્યુમિનાની જલીય $NaOH$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.

$Ca(OH)_2$ ની $SO_2$ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

સીલીકાને ઊંચા તાપમાને નીચેનામાંથી કોની સાથે ગરમ કરતાં કાર્બોરેન્ડમ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo