ફિનાઈલ બેન્ઝોએટના મોનો-બ્રોમિનેશનથી અપેક્ષિત મુખ્ય નીપજ કઈ છે?

  • A
    ફિનાઈલ $2-$બ્રોમોબેન્ઝોએટ
  • B
    ફિનાઈલ $3-$બ્રોમોબેન્ઝોએટ
  • C
    $4-$બ્રોમોફિનાઈલ બેન્ઝોએટ
  • D
    ફિનાઈલ $4-$બ્રોમોબેન્ઝોએટ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $Y$ ને ઓળખો.

Difficult
View Solution

$m-$ નીપજનું સૌથી વધુ પ્રમાણ નીચેનામાંથી કોના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા શક્ય છે?

ફ્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન દ્વારા એસિટોફેનોન તૈયાર કરવા માટે વપરાતા રસાયણો કયા છે:
$(A)$ $C_6H_6$
$(B)$ $CH_3COCH_3$
$(C)$ $CH_3COCl$
$(D)$ નિર્જળ $AlCl_3$

નીચેનામાંથી કયો સમૂહ પ્રબળ ઓર્થો અને પેરા નિર્દેશક છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. ક્લોરોબેન્ઝીનમાં $C-Cl$ બંધ ક્લોરોમિથેન કરતા ટૂંકો હોય છે.
$B$. બેન્ઝાઇલ ક્લોરાઇડ કરતા ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરિનને દૂર કરવું વધુ મુશ્કેલ છે.
$C$. ક્લોરોબેન્ઝીનમાં $C-Cl$ બંધમાં થોડો દ્વિ-બંધ ગુણધર્મ હોય છે.
$D$. ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન કરવાથી $m$-ડાયક્લોરોબેન્ઝીન મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo