નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે? $H_3C-C\equiv CH + HBr$ (વધારે પ્રમાણમાં)

  • A
    $H_3C-C(Br)=CH_2$
  • B
    $H_3C-C(Br)_2-CH_3$
  • C
    $H_3C-CH(Br)-CH_2Br$
  • D
    $H_3C-CH_2-CH(Br)_2$

Explore More

Similar Questions

આલ્કાઈન દ્વારા કયા પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવે છે તેની ચર્ચા કરો.

$CH_3-C \equiv C-CH_3 \xrightarrow{(i) X, (ii) H_2O/Zn} CH_3-CO-CO-CH_3$. ઉપરની પ્રક્રિયામાં $X$ શું છે?

$2-$ બ્યુટાઇનની $HgSO_4/H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી............. મળે છે.

સૌથી ટૂંકી $C-C$ બંધ લંબાઈ શેમાં જોવા મળે છે?

ઇથાઇનની સમાનધર્મી શ્રેણીમાં આવતું સંયોજન ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo