નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે :
$CH_3-CH_2-CHO \xrightarrow[\text{reflux}]{\text{excess } HCHO / \text{alkali}} ?$

  • A
    $CH_3-CH_2-CH_2-OH$
  • B
    $CH_3-CH(CH_2OH)_2$
  • C
    $CH_3-C(CH_2OH)_2-CHO$
  • D
    $CH_3-C(=CH_2)-CHO$

Explore More

Similar Questions

ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ....... માં ઉમેરવામાં આવે છે.

નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયક $R$ ને ઓળખો:
$\text{Ketone} \xrightarrow{R} \text{Semicarbazone}$

$C_8H_8O_2$ આણ્વીય સૂત્ર ધરાવતું એક સંયોજન બેઝની હાજરીમાં એસિટોફેનોન સાથે પ્રક્રિયા કરીને એક જ ક્રોસ-આલ્ડોલ નીપજ બનાવે છે. આ જ સંયોજન સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને નીપજ તરીકે બેન્ઝાઈલ આલ્કોહોલ બનાવે છે. આ સંયોજનનું બંધારણ શું છે?

$1-$ફિનાઈલઈથેનોલ મેળવવા માટે નીચેનામાંથી કોની બેન્ઝાલ્ડિહાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo