નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

  • A
    સોડિયમ $2-$ક્લોરોફિનોલેટ
  • B
    સોડિયમ $2-$કાર્બોક્સિફિનોલેટ
  • C
    સોડિયમ $2-$ફોર્મિલફિનોલેટ
  • D
    સોડિયમ $2-$હાઇડ્રોક્સિફિનોલેટ

Explore More

Similar Questions

નીચેના પૈકી ક્યો સૌથી પ્રબળ ઓર્થો-પેરા નિર્દેશક સમૂહ છે?

Difficult
View Solution

હાઇડ્રોક્વિનોનનું $IUPAC$ નામ શું છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ ઓળખો:
ફિનોલ + $CHCl_3 + NaOH \rightarrow \text{નીપજ}$

ફિનાઈલ મિથાઈલ ઈથરને $HI$ સાથે ગરમ કરતા એક એરોમેટિક સંયોજન $A$ મળે છે,જેની સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરતા $B$ મળે છે. $A$ અને $B$ અનુક્રમે કયા છે?

આપેલા સંયોજનો માટે ઉત્કલનબિંદુનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo