નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

વ્હીટસ્ટોન બ્રિજ સંતુલિત છે. $(P + Q)$ અને $(R + S)$ માં વ્યય થતા વિદ્યુત પાવરનો ગુણોત્તર શોધો.

એક સળિયાના દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $499$ છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી $4 \pi \times 10^{-7} \ H/m$ છે. સળિયાના દ્રવ્યની નિરપેક્ષ પરમિએબિલિટી $H/m$ માં કેટલી હશે?

$5$ સફેદ અને $6$ લીલા દડા ધરાવતી થેલીમાંથી એકસાથે $7$ દડા કાઢવામાં આવે છે. $3$ સફેદ અને $4$ લીલા દડા નીકળવાની સંભાવના કેટલી છે?

વિધાન : પ્રક્રિયા $2NH_{3(g)} \to N_{2(g)} + 3H_{2(g)}$ માટે ; $\Delta H > \Delta E$
કારણ : એન્થાલ્પી ફેરફાર હંમેશા આંતરિક ઉર્જા ફેરફાર કરતા વધારે હોય છે.

જો $H-H$,$Br-Br$ અને $H-Br$ ની બંધ ઉર્જા અનુક્રમે $433$,$192$ અને $364 \ kJ \ mol^{-1}$ હોય,તો $H_{2(g)} + Br_{2(g)} \to 2HBr_{(g)}$ પ્રક્રિયા માટે $\Delta H^o$ .....$kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo