નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે: $CH_3-CH_2-CH(Br)-CH_2-Br \xrightarrow[(ii) NaNH_2 \text{ in liq. } NH_3]{(i) KOH \text{ alc.}}$

  • A
    $CH_3-CH=C=CH_2$
  • B
    $CH_3-CH_2-CH(NH_2)-CH_2-NH_2$
  • C
    $CH_3-CH=CH-CH_2-NH_2$
  • D
    $CH_3-CH_2-C \equiv CH$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ લખો:
$(1)$ ઇથાઇન $+$ $(Cl_2 \text{ અથવા } Br_2)$
$(2)$ બ્યુટ$-1-$આઇન ની જલીયકરણ પ્રક્રિયા.

જ્યારે $N_2$ ની પ્રક્રિયા કેલ્શિયમ કાર્બાઇડ સાથે થાય ત્યારે શું મળે છે?

$3$-ઓકટાઇન મેળવવા માટે એક બ્રોમોઆલ્કેનની પ્રક્રિયા આલ્કાઇનના સોડિયમ ક્ષાર સાથે કરવામાં આવે છે. તો આ બ્રોમોઆલ્કેન અને આલ્કાઇન અનુક્રમે કયા હશે?

Difficult
View Solution

એસિટિલિન ..... સાથે પ્રક્રિયા કરતું નથી.

$CH \equiv CH$ $\xrightarrow[H_2SO_4]{H_2O/Hg^{2+}} X$ $\xrightarrow{LiAlH_4} Y$ $\xrightarrow{P_4/Br_2} Z$. અહીં $Z$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo