નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $1-$બ્રોમો$-1-$મિથાઈલ$-4-$નાઈટ્રોસાયક્લોહેક્ઝેન
  • B
    $1,3-$ડાયબ્રોમો$-1-$મિથાઈલ$-4-$નાઈટ્રોસાયક્લોહેક્ઝેન
  • C
    $3,4-$ડાયબ્રોમો$-1-$મિથાઈલ$-4-$નાઈટ્રોસાયક્લોહેક્ઝેન
  • D
    $1,4-$ડાયબ્રોમો$-1-$મિથાઈલ$-4-$નાઈટ્રોસાયક્લોહેક્ઝેન

Explore More

Similar Questions

$HCl$ સાથેની પ્રક્રિયામાં,એક આલ્કીન માર્કોવનીકોવના નિયમ અનુસાર પ્રક્રિયા કરીને $1-$ક્લોરો$-1-$મિથાઈલસાયક્લોહેક્ઝેન નીપજ આપે છે. શક્ય આલ્કીન કયું છે?

Difficult
View Solution

જ્યારે આલ્કીનની પ્રક્રિયા ઠંડા અને મંદ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ $(KMnO_4)$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો:

Difficult
View Solution

પ્રોપેનાલ અને પેન્ટેન-$3$-ઓન એ એક આલ્કીન ની ઓઝોનોલિસિસ નીપજો છે. આલ્કીનનું બંધારણીય સૂત્ર શું છે?

Difficult
View Solution

ઇથિલીન $Br_2$ સાથે પ્રક્રિયા કરીને $1,2\text{-ડાયબ્રોમોઇથેન}$ આપે છે. આ પ્રક્રિયામાં બનતી મધ્યવર્તી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo