નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજો કઈ છે?

  • A
    $PhCOOH$ અને $CHBr_{3}$
  • B
    $PhCOO^{-}$ અને $CHBr_{3}$
  • C
    $PhCOO^{-}$ અને $NaBr$
  • D
    $PhH$ અને $CBr_{3}CO_{2}Na$

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજન $A$ નું એસિડિક $K_2Cr_2O_7$ દ્રાવણનો ઉપયોગ કરીને ઓક્સિડેશન કરવામાં આવે છે અને સંયોજન $B$ બને છે. સંયોજન $B$ એ $DNP$ કસોટી આપે છે પરંતુ સિલ્વર મિરર કસોટી આપતું નથી,તો સંયોજન $A$ શું હશે?

જ્યારે એસીટાલ્ડિહાઈડને ફેહલિંગ દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે કોનો લાલ અવક્ષેપ આપે છે?

$CH_3-CO-CH_3$ $\xrightarrow{NaCN/HCl} A$ $\xrightarrow{H_3O^{+}/\Delta} B$. ઉપરની પ્રક્રિયાઓની શ્રેણીમાં $A$ અને $B$ શું છે?

એસીટલ અથવા કીટલ એટલે:

Difficult
View Solution

આપેલ કીટોન્સ પૈકી,જેનું ઇનોલાઇઝેશન (enolize) થતું નથી તે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo