જલીય નિવસનતંત્રમાં નીચેનામાંથી શેમાં જૈવિક વિશાલન (biomagnification) સૌથી વધુ જોવા મળે છે?

  • A
    માછલીઓ
  • B
    પક્ષીઓ
  • C
    પ્રાણીપ્લવકો (Zooplanktons)
  • D
    વનસ્પતિપ્લવકો (Phytoplanktons)

Explore More

Similar Questions

પક્ષીઓમાં જંતુનાશકોના પ્રદૂષણને કારણે ઈંડાનું કવચ પાતળું (યોગ્ય રીતે ન બનેલું) થઈ જાય છે. આ શેના વિક્ષેપને કારણે થાય છે?

પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા માટે એક વ્યક્તિ તરીકે તમે કયા પગલાં લેશો?

વિધાન: સુપોષકતા (Eutrophication) પાણીમાં ઉત્પાદકતામાં વધારો દર્શાવે છે.
કારણ: સુપોષકતા વધવાની સાથે,ફાયટોપ્લાંકટન (વનસ્પતિપ્લવકો) ની વિવિધતા વધે છે.

જલીય આહાર શૃંખલામાં $DDT$ ની સાંદ્રતાને નીચે મુજબ જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ નાની માછલી $(1) \;25 \;ppm$
$(b)$ પ્રાણીપ્લવક (Zooplankton) $(2) \;2 \;ppm$
$(c)$ માછલી ખાનારા પક્ષીઓ $(3) \;0.5 \;ppm$
$(d)$ મોટી માછલીઓ $(4) \;0.04 \;ppm$

જંગલ સંરક્ષણમાં તેમના યોગદાન માટે જાણીતી બિશ્નોઈ મહિલા કોણ હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo