જે પદ્ધતિ દ્વારા એનિલિન બનાવી શકાતું નથી તે છે

  • A
    બેન્ઝીનનું નાઈટ્રેશન અને ત્યારબાદ $Sn$ અને સાંદ્ર $HCl$ સાથે રિડક્શન
  • B
    બેન્ઝેમાઈડનું આલ્કલાઇન દ્રાવણમાં બ્રોમીન સાથે વિઘટન
  • C
    નાઈટ્રોબેન્ઝીનનું ઇથેનોલમાં $H_2 / Pd$ સાથે રિડક્શન
  • D
    પોટેશિયમ થેલેમાઈડ ક્ષારની ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા અને ત્યારબાદ જલીય $NaOH$ દ્રાવણ સાથે જળવિભાજન

Explore More

Similar Questions

$1^o$ એમાઈનની બનાવટ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે એલિફેટિક પ્રાથમિક એમાઈન મળતું નથી?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયામાં $B$ શું છે?
$C_2H_5Br \xrightarrow{\text{excess } NH_3} A \xleftarrow{Br_2/KOH} B$

$A$ $\xrightarrow[{CHCl_3}]{{KOH}} B$ $\xrightarrow[{H^\oplus}]{{LiAlH_4}} CH_3CH_2NHCH_3$
સંયોજન $A$ ને ઓળખો.

Difficult
View Solution

પ્રક્રિયાઓના એક સેટમાં,$m$-બ્રોમોબેન્ઝોઇક એસિડ એક નીપજ $D$ આપે છે. નીપજ $D$ ને ઓળખો.
$m$-બ્રોમોબેન્ઝોઇક એસિડ $\xrightarrow{SOCl_2} B$ $\xrightarrow{NH_3} C$ $\xrightarrow{Br_2/NaOH} D$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo