પક્ષ્મધારી (ciliate) $Paramecium$ માં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે?

  • A
    હોલોઝોઈક (પ્રાણીસમ)
  • B
    સેપ્રોઝોઈક (મૃતપરોપજીવી)
  • C
    સેપ્રોફાઈટિક (મૃતોપજીવી)
  • D
    પેરાસાઈટિક (પરોપજીવી)

Explore More

Similar Questions

$Amoeba$ (અમીબા) માં આકુંચક રસધાનીનું કાર્ય શું છે?

ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયા ડાયનોફ્લેજેલેટ્સ (dinoflagellates) ના લક્ષણો છે?
$(i)$ તેઓ સાબુદાણી જેવી રચના ધરાવતી પ્લેન્કટોનિક સોનેરી પીળી લીલ છે.
$(ii)$ તેઓ દરિયાઈ દ્વિ-કશાધારી (biflagellated) પ્રોટિસ્ટા છે.
$(iii)$ તેઓ પીળા,લીલા,કથ્થઈ,વાદળી અને લાલ રંગના દેખાય છે.
$(iv)$ કોષદીવાલની બહારની સપાટી પર સખત સેલ્યુલોઝની તકતીઓ હોય છે.
$(v)$ તેઓ મૃતોપજીવી (saprophytic) અથવા પરોપજીવી એકકોષી સ્વરૂપો છે.

પ્રજીવ (Protozoa) સમુદાયમાં કયા પ્રકારની સમમિતિ જોવા મળે છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ બધા પ્રજીવો વિષમપોષી છે અને ભક્ષકો અથવા પરોપજીવીઓ તરીકે જીવન જીવે છે.
$(ii)$ $Trypanosoma$ (ટ્રાયપેનોસોમા) ઊંઘવાની બીમારી (sleeping sickness) પ્રેરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo