દ્રાવણની મોલાલિટી એટલે:

  • A
    દ્રાવકના $1000 \, mL$ દીઠ દ્રાવ્યના મોલની સંખ્યા
  • B
    દ્રાવકના $1000 \, g$ દીઠ દ્રાવ્યના મોલની સંખ્યા
  • C
    દ્રાવણના $1000 \, mL$ દીઠ દ્રાવ્યના મોલની સંખ્યા
  • D
    દ્રાવણના $1000 \, mL$ દીઠ દ્રાવ્યના ગ્રામ તુલ્યાંકની સંખ્યા

Explore More

Similar Questions

$NaCl$ ના $1 \ M$ દ્રાવણની મોલાલિટી (વિશિષ્ટ ઘનતા $1.0585 \ g/mL$) કેટલી થાય?

જ્યારે $W_B \ g$ દ્રાવ્ય (આણ્વીય દળ $M_B$) ને $W_A \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણની મોલાલિટી $m$ કેટલી થાય?

$100 \ mL$ $0.3 \ N$ $HCl$ દ્રાવણને $200 \ mL$ $0.6 \ N$ $H_2SO_4$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે અંતિમ મિશ્રણમાં $H_2SO_4$ ની સપ્રમાણતા કેટલી થાય?

$2.00 \ kg$ પાણીમાં $29.22 \ g$ $NaCl$ ઓગાળીને બનાવેલા દ્રાવણની મોલાલિટી શોધો. ($m$ માં)

Difficult
View Solution

જો $1 \, m$ $NaCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.21 \, g/mL$ હોય,તો તે દ્રાવણની મોલારિટી .......... છે. ($, M$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo