એક સ્ફટિકમય ઘનનું આણ્વીય સૂત્ર $X_3Y_2$ છે. $Y$ ના પરમાણુઓ $ccp$ લેટીસ બનાવે છે,અને $X$ ના પરમાણુઓ $50\%$ અષ્ટફલકીય છિદ્રો અને $x\%$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. તો ખાલી રહેલા ચતુષ્ફલકીય છિદ્રોની ટકાવારી કેટલી છે?

  • A
    $66.6$
  • B
    $25$
  • C
    $50$
  • D
    $33.3$

Explore More

Similar Questions

$FCC$ એકમ કોષમાં,ધારની લંબાઈનો કેટલો ભાગ પરમાણુઓ દ્વારા આવરી લેવામાં આવતો નથી?

Difficult
View Solution

હેકઝાગોનલ ક્લોઝ પેકિંગ $(HCP)$ અથવા ક્યુબિક ક્લોઝ પેકિંગ $(CCP)$ માં એકમ કોષના પરમાણુઓ દ્વારા રોકાતું કદ = ......

ક્યુબિક ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચરમાં,યુનિટ સેલમાં ખૂણા પર અને ફલક (face) પર રહેલા પરમાણુનો આંશિક ફાળો અનુક્રમે કેટલો હોય છે?

$0.4 \ mol$ સંયોજનમાં રહેલા ટેટ્રાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલ વોઇડ્સની કુલ સંખ્યાની ગણતરી કરો.

એક સ્ફટિકમાં,$A$ ના પરમાણુઓ $FCC$ લેટીસ બનાવે છે,$B$ ના પરમાણુઓ તમામ અષ્ટફલકીય છિદ્રો રોકે છે,અને $C$ ના પરમાણુઓ $25\%$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. સંયોજનનું શક્ય અણુસૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo