નીચેનામાંથી કયા અણુમાં $sp^3d^2$ સંકરણ અને સમતલીય ચોરસ આકાર છે?

  • A
    $SF_4$
  • B
    $BF_4^-$
  • C
    $ICl_4^-$
  • D
    $XeO_2F_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં બે સહસંયોજક બંધો વચ્ચેનો ખૂણો સૌથી મોટો હશે?

એવા અણુઓ પસંદ કરો જેમાં ગ્રાઉન્ડ સ્ટેટમાં સંકરણ (hybridisation) થાય છે?
$(i)$ $BCl_3$ $(ii)$ $NH_3$
$(iii)$ $PCl_3$ $(iv)$ $BeF_2$
સાચો જવાબ છે

આપેલી પ્રક્રિયામાં,સંયોજન '$X$' માં $sp^{2}$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓની સંખ્યા $.....$ છે.

$XeF_6$ માં $Xe$ નું સંકરણ અને તેના પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો.

$NO_2^{+}$,$NO_3^{-}$ અને $NH_4^{+}$ માં $N$ નું સંકરણ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo