ઓછા કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન બનાવવાની સૌથી મહત્વની પદ્ધતિ કઈ છે?

  • A
    વધારે કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બનનું પાયરોલિસિસ
  • B
    ફેટી એસિડના ક્ષારોનું વિદ્યુતવિભાજન
  • C
    સાબાટીયર અને સેન્ડરેન્સ પ્રક્રિયા
  • D
    સીધું સંશ્લેષણ

Explore More

Similar Questions

$100$ ઓક્ટેન આંક ............. ને આપવામાં આવે છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા માટે કયો વિકલ્પ સાચો છે?
$ 2 CH_3 CH_2 Br \xrightarrow{2 Na / \text{Dry ether}} ? $

$STP$ પર $11 \ g$ વજન અને $5.6 \ L$ કદ ધરાવતા આલ્કેનનું અણુસૂત્ર....... છે.

પ્રોપેનમાં ઇલેક્ટ્રોનની સહિયારી જોડીઓની સંખ્યા કેટલી છે?

$CH_3COOH$ $\xrightarrow{\text{Sodalime}} (A)$ $\xrightarrow{Br_2 / hv} (B)$ $\xrightarrow[KOH]{\text{Aq.}} (C)$ શું છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo