સૌથી વધુ આયનીય સંયોજનો કયા સમૂહના તત્વોના સંયોજનથી પ્રાપ્ત થશે?

  • A
    $1$ અને $7$ સમૂહ
  • B
    $2$ અને $6$ સમૂહ
  • C
    $3$ અને $5$ સમૂહ
  • D
    $0$ અને $7$ સમૂહ

Explore More

Similar Questions

નિર્જળ $AlCl_3$ સહસંયોજક છે; જો કે,જ્યારે તેને પાણીમાં ઓગળવામાં આવે છે,ત્યારે જલીય આયનીય સ્પીસીઝ બને છે. આ રૂપાંતરણ શેના કારણે છે?

Difficult
View Solution

ઈથાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડના અણુમાં કયો બંધ આયનીય સ્વભાવ ધરાવે છે?

નીચેના ક્ષારોના ગલનબિંદુનો સાચો ક્રમ $LiF$ $(I)$, $LiCl$ $(II)$, $LiI$ $(III)$ છે.

$HCl$ વાયુ સહસંયોજક છે અને $NaCl$ આયનીય સંયોજન છે. આનું કારણ શું છે?

નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ સ્ફટિકરચના ઊર્જા (lattice energy) ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo