પૃથ્વી પર જીવનના અસ્તિત્વ માટે સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા કઈ છે?

  • A
    પ્રાણીઓમાં સંદેશાવ્યવહાર
  • B
    વનસ્પતિઓ દ્વારા પ્રકાશસંશ્લેષણ
  • C
    વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પ્રજનન
  • D
    પ્રાણીઓમાં શ્વસન

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$a.$ $3$-કાર્બન ધરાવતો કાર્બનિક એસિડ$I.$ પ્રકાશ પ્રક્રિયાની નીપજ
$b.$ $\text{ATP}$ અને $\text{NADPH}$$II.$ અંધકાર પ્રક્રિયાના પ્રક્રિયકો
$c.$ $\text{CO}_2$$III.$ અંધકાર પ્રક્રિયામાં પ્રથમ $\text{CO}_2$ સ્થાપન નીપજ
$d.$ ઓક્ઝેલોએસેટિક એસિડ$IV.$ $C_4$ પથમાં $\text{CO}_2$ સ્થાપનની પ્રથમ નીપજ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પ્રકાશસંશ્લેષણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કોણ એનોક્સિજેનિક (ઓક્સિજન મુક્ત ન કરતું) પ્રકાશસંશ્લેષણ કરે છે?

નીચેનામાંથી કઈ વિશિષ્ટ ઘટના છે,જે આ ગ્રહ પર સજીવ જીવનનો આધાર પૂરો પાડે છે?

વિધાન: એક હેક્સોઝ અણુ બનાવવા માટે $CO_2$ ના છ અણુઓ અને $NADPH + H^+$ ના બાર અણુઓ અને $18\, ATP$ વપરાય છે.
કારણ: પ્રકાશ પ્રક્રિયાના પરિણામે $ATP$ અને $NADPH_2$ નું નિર્માણ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo