વાહક પદાર્થનો કુલ વિદ્યુતભાર બદલાતો નથી જ્યારે:

  • A
    તેમાંથી ઈલેક્ટ્રોન દૂર કરવામાં આવે.
  • B
    તેને બીજા તટસ્થ વાહકના સંપર્કમાં લાવવામાં આવે.
  • C
    તેને વિદ્યુતભારીત વાહકની એકદમ નજીક લાવવામાં આવે.
  • D
    તેમાં ઈલેક્ટ્રોન ઉમેરવામાં આવે.

Explore More

Similar Questions

$1 \ C$ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

ખાલી જગ્યા પૂરો:
$(i)$ સ્થિર વિદ્યુતભાર તેની આસપાસ ...... ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. (વિદ્યુત,ચુંબકીય)
$(ii)$ ગતિમાન વિદ્યુતભાર તેની આસપાસ ...... ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.

જો દર સેકન્ડે $10^{9}$ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર જતા હોય,તો બીજા પદાર્થ પર $1 \, C$ નો કુલ વિદ્યુતભાર મેળવવા માટે કેટલો સમય લાગશે ($, \text{વર્ષ}$ માં)?

ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય છે?

વિદ્યુતભારની ધ્રુવીયતા (polarity) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo