લિથિયમ નાઇટ્રાઇડમાં નાઇટ્રાઇડ આયન શેનો બનેલો છે?

  • A
    $7$ પ્રોટોન $+ 10$ ઇલેક્ટ્રોન
  • B
    $10$ પ્રોટોન $+ 10$ ઇલેક્ટ્રોન
  • C
    $7$ પ્રોટોન $+ 7$ ઇલેક્ટ્રોન
  • D
    $10$ પ્રોટોન $+ 7$ ઇલેક્ટ્રોન

Explore More

Similar Questions

સોડિયમ કેટાયન $(Na^+)$ નીચેનામાંથી કઈ સ્પીસીઝ કરતા અલગ સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે?

પરમાણુ ક્રમાંક એટલે

નીચેની સ્પીસીઝમાં ન્યુટ્રોન,ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધો:
$(i)$ $_{15}^{31}P$
$(ii)$ $_{11}^{23}Na^{+}$
$(iii)$ $_{16}^{32}S^{2-}$
$(iv)$ $_{101}^{235}X$
$(v)$ $_{20}^{40}Ca^{2+}$
$(vi)$ $_9^{19}F^{-}$

કાર્બન,નાઈટ્રોજન અને ઓક્સિજનના પરમાણ્વીય ભાર અનુક્રમે $12, 14$ અને $16$ છે. $14$ પરમાણ્વીય ભાર અને $+6$ ન્યુક્લિયર વીજભાર ધરાવતો પરમાણુ એ કોનું સમસ્થાનિક (isotope) છે?

${ }_{71}^{175} Lu$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo