નાઈટ્રોજન પરમાણુમાં $7$ પ્રોટોન અને $7$ ઈલેક્ટ્રોન હોય છે,તો નાઈટ્રાઈડ આયન $(N^{3-})$ માં કેટલા હશે?

  • A
    $7$ પ્રોટોન અને $10$ ઈલેક્ટ્રોન
  • B
    $4$ પ્રોટોન અને $7$ ઈલેક્ટ્રોન
  • C
    $4$ પ્રોટોન અને $10$ ઈલેક્ટ્રોન
  • D
    $10$ પ્રોટોન અને $7$ ઈલેક્ટ્રોન

Explore More

Similar Questions

જો એક તટસ્થ પરમાણુ $K, L$ અને $M$ કક્ષામાં અનુક્રમે $2, 8$ અને $5$ ઈલેક્ટ્રોન ધરાવતું હોય,તો તેનો પરમાણુક્રમાંક કેટલો થાય?

તત્વના બે સમસ્થાનિકો (isotopes) માટે કયો ગુણધર્મ અલગ હોય છે?

નીચેનામાંથી સમભારીકો (isobars) અને સમસ્થાનિકો (isotopes) અલગ તારવો: $_6^{14}C, _6^{13}C, _7^{14}N, _6^{12}C$

રધરફોર્ડના પરમાણુના ન્યુક્લિયર મોડેલમાં નીચેનામાંથી કયું સાચું નથી?

ન્યુક્લાઇડ્સ (Nuclides) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo