માત્ર $DNA$ માં જોવા મળતા નાઈટ્રોજન બેઝને શું કહેવામાં આવે છે?

  • A
    યુરેસિલ
  • B
    $5$-મિથાઈલ યુરેસિલ
  • C
    ગ્વાનિન
  • D
    એડેનિન

Explore More

Similar Questions

$DNA$ કુંતલના એક સંપૂર્ણ આંટાની લંબાઈ કેટલી છે?

ન્યુક્લિઓસાઈડમાં નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન સાથે જોડાય છે?

સુકોષકેન્દ્રી સજીવોના કોષકેન્દ્રમાં જોવા મળતા હિસ્ટોન પ્રોટીન કેવા હોય છે?

જો $DNA$ માં ગ્વાનીનનું પ્રમાણ $20 \%$ હોય,તો થાયમિનનું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

રંગસૂત્રના બંધારણમાં કેટલા પ્રકારના હિસ્ટોન પ્રોટીન ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo