નિષ્ક્રિય વાયુઓને શેના દ્વારા અલગ કરી શકાય છે?

  • A
    તેમને યોગ્ય દ્રાવણમાંથી પસાર કરીને
  • B
    તેમના ફ્લોરાઈડ્સના વિદ્યુતવિભાજન દ્વારા
  • C
    ચારકોલ પર અધિશોષણ અને અપશોષણ દ્વારા
  • D
    સક્રિય હાઈડ્રોજન પર અધિશોષણ અને અપશોષણ દ્વારા

Explore More

Similar Questions

પ્રક્રિયા $(1)$ માં, $XeF_6$ નું સંપૂર્ણ જળવિભાજન થઈને $HF$ અને $X$ બને છે. પ્રક્રિયા $(2)$ માં, $XeF_6$ નું આંશિક જળવિભાજન થઈને $HF, Y$ અને $Z$ બને છે. અનુક્રમે $X, Y, Z$ નીપજો કઈ છે?

ઉમદા વાયુઓમાં સમૂહમાં નીચે તરફ જતાં,ક્રમિક ઈલેક્ટ્રોનિક કોશ ઉમેરાવાને કારણે નીચેનામાંથી કયા મૂલ્યમાં ઘટાડો થાય છે?

કયા સમૂહનાં બધા જ તત્વો સામાન્ય પરિસ્થિતિમાં વાયુ છે?

$XeOF_4$ માં મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની કુલ સંખ્યા કેટલી છે?

કયું યોગ્ય રીતે જોડાયેલ નથી $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo