પટલવિહીન અંગિકાઓ કઈ છે?

  • A
    તારાકેન્દ્ર (Centrioles)
  • B
    રિબોઝોમ્સ (Ribosomes)
  • C
    કોષકેન્દ્રિકા (Nucleolus)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સૂક્ષ્મનલિકાઓ (Microtubules) શેમાં ગેરહાજર હોય છે?

રંગસૂત્રને અભિરંજિત કરવા માટે કઈ ડાઈ (અભિરંજક) નો ઉપયોગ થાય છે?

એક રાસાયણિક પદાર્થ જે જ્યારે $UV$ કિરણો સાથે ઉત્તેજિત થાય છે,ત્યારે તે વિકિરણોનું શોષણ કરે છે અને દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે,તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?
$(I)$ મંડકણ - પ્રોટીનનો સંગ્રહ
$(II)$ કણાભસૂત્ર - કોષનું 'પાવર હાઉસ'
$(III)$ સ્ટ્રોમા - ક્લોરોફિલ રંજકદ્રવ્ય
$(IV)$ અક્ષસૂત્ર $- 9+2$ ગોઠવણી

રચના અને કાર્યની દ્રષ્ટિએ બધી જ પટલમય અંગિકાઓ ભેગી મળીને શું રચે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo