કોષકેન્દ્રપટલનું પુનઃનિર્માણ કયા તબક્કા દરમિયાન થાય છે?

  • A
    પૂર્વાવસ્થા
  • B
    અંત્યાવસ્થા
  • C
    ભાજનાવસ્થા
  • D
    ભાજનોત્તર અવસ્થા

Explore More

Similar Questions

ભાજનોત્તરાવસ્થા $(Anaphase)$ ના અંતે દરેક ધ્રુવ પર પહોંચતા રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

સ્પિન્ડલ ફાઇબર (તર્કુ તંતુ) અને કાઇનેટોકોર એ શેના માટેની બે મહત્વની રચનાઓ છે?

અંત્યાવસ્થા (Telophase) દરમિયાન નીચેનામાંથી કઈ ઘટનાઓ જોવા મળે છે?

રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે સ્પિન્ડલ તંતુઓનું જોડાણ કયા તબક્કે સ્પષ્ટ થાય છે?

આપેલ આકૃતિમાં $A$ અને $B$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo