કેલ્શિયમ કાર્બાઇડમાં બે કાર્બન પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા અને પ્રકાર જણાવો.

  • A
    એક સિગ્મા,એક પાઈ
  • B
    એક સિગ્મા,બે પાઈ
  • C
    બે સિગ્મા,એક પાઈ
  • D
    બે સિગ્મા,બે પાઈ

Explore More

Similar Questions

બે સમાન અધાતુ પરમાણુઓ વચ્ચે બંધ બનાવતી ઇલેક્ટ્રોન જોડી કેવી હશે?

નીચેનામાંથી કયા બંધની બંધ લંબાઈ સૌથી વધુ છે?

વેલેન્સ બોન્ડ થિયરીના આધારે $H_{2}$ અણુના નિર્માણની સમજૂતી આપો.

નીચેના અણુઓ / આયનો માટે લુઈસ બંધારણ લખો:
$(i) H_2$
$(ii) O_2$
$(iii) O_3$
$(iv) NF_3$
$(v) CO_3^{2-}$
$(vi) HNO_3$

$HCl$ અણુમાં બંધનનો પ્રકાર નીચેનામાંથી ક્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo