$P_4O_6$ માં $P-O$ બંધોની સંખ્યા કેટલી છે?

  • A
    $9$
  • B
    $6$
  • C
    $12$
  • D
    $18$

Explore More

Similar Questions

સફેદ ફૉસ્ફરસને કેટલા તાપમાને ગરમ કરવાથી લાલ ફૉસ્ફરસ મળે છે ($K$ માં)?

ચક્રીય પોલીમેટાફોસ્ફેટનું સામાન્ય સૂત્ર $(PO_3)_n^{n-}$ છે. ચક્રીય ટ્રાયમેરિક મેટાફોસ્ફેટ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઓસ્ટવાલ્ડ પ્રક્રિયામાં:
$NH_3 + O_2 \xrightarrow[Pt]{\Delta} x + H_2O$
$x + O_2 \to y$
$y + H_2O (\text{excess}) \to x + z$
ખોટો વિકલ્પ કયો છે?

વિધાન : જોકે $PF_5, PCl_5$ અને $PBr_5$ જાણીતા છે,નાઈટ્રોજનના પેન્ટાહેલાઈડ્સ જોવા મળ્યા નથી.
કારણ : ફોસ્ફરસની વિદ્યુતઋણતા નાઈટ્રોજન કરતા ઓછી છે.

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo